Friday, 28 August 2015

Sunday, 23 August 2015

સંગીતમય લોક જાગૃતિ અભિયાન









Friday, 21 August 2015

શ્રી બિદડા મહેશ્વરી શૈક્ષણીક અને સામાજીક વિકાસ ટ્રસ્ટ 



Sunday, 2 August 2015

31 જુલાઈના ગુરુપુર્નીમાં દિવસે થયેલ માંડવી તાલુકાના મેરાઉ ગામે

 વૃક્ષારોપણ પ્રસંગ











સંગીતમય લોક જાગૃતિ અભિયાન 
માંડવી તાલુકા ના મેરાઉ ગામે તા.31 જુલાઈ ગુરુપુર્નીમાંના પવિત્ર દિવસે તળાવ વધાવનું અને તળાવ ની પાળે વૃક્ષારોપણ થયેલ તે નિમિતે શ્રી મેરાઉ જૈન મહાજન {લીલાવંતીબેન રતિલાલ સાવલા } ના આર્થિક સહયોગ થી અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટી ના વિકલાંગ કલાકારો ના સંગીત ના સુરો દ્વારા પર્યાવરણ જાગૃતિ અને લોક જાગૃતિ નો પ્રસંગ યોજાયો હતો