સમૂહ લગ્ન માં નવયુગલ પ્રભુતા માં પગલા પાડ્યા
બાદ ગૃહ પ્રવેશ
કરતા પહેલા વૃક્ષ વાવી વૃક્ષ દેવતા નું પૂજન કરી આશિર્વાદ મેળવી ગૃહપ્રવેશ કરિયો હતો...
આ કાર્યમાં શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ, કોટી વૃક્ષ અભિયાન ,
વી.આર.ટી.આઈ -માંડવી , ફોરેસ્ટ ખાતું વગેરે
સંસ્થા નો સહયોગ મળીયો હતો.
No comments:
Post a Comment