Wednesday, 27 May 2015

 કોટીવૃક્ષ અભિયાનમાં થયેલા અનેક અવસરો ના નજારાઓ 











Monday, 25 May 2015

ભુજ તાલુકાના સંજોટનગરને લીલુંછમ અને હરિયાળું બનાવવા કોટિવૃક્ષ અભિયાન અને લીલાધર પાસુ  શાહ પરિવાર દ્વરા આ ગામને હરિત બનાવવા સંકલ્પ કર્યું 








Sunday, 24 May 2015

શ્રી અખિલ કચ્છ  રગુવંશી સોશ્યલ  ગ્રુપ આયોજિત 29 મો સમૂહ લગ્ન નિમિતે 31 નવદંપતીઓએ ગ્રહપ્રવેશ પહેલા  વૃક્ષ દેવતા ના આશીર્વાદ  લીધા     










Thursday, 21 May 2015

 ભુજમાં લોહાણા સમાજના લગ્નોત્સવમાં થનારો અનોખો પ્રયાસ,

Wednesday, 20 May 2015


  Shree Bachubhai Rambhia " Smruti Van Yojna " 
     (1) Vriksha Vatika-1,11,000/- 
   (1) Vriksha Datek- 1,500/-
       Plz Pay Under 
     RTGS: SHREE BIDADA SARVODAYA TRUST 
        A/C NO.32590100000555
          BOB BIDADA BRANCH
    IFAC CODE.BARBOBIDADA CA/2009/CC
         Plz Inform Pan Card No And Address
            Email.kotivriksh@gmail.com

તસ્વીરો  બોલે  છે.






Friday, 15 May 2015


SHRI BACHUBHAI RAMBHIYA SMRUTI 

VAN VRUKSH DATTK YOJANA

KOTI VRIKSH ABHIYAN-BIDADA

Tuesday, 12 May 2015


નવયુગલ પ્રભુતા માં પગલા પાડ્યા બાદગૃહ પ્રવેશ કરતા પહેલા વૃક્ષ વાવી વૃક્ષ દેવતાનું પૂજન કરી 
આશિર્વાદ મેળવી ગૃહપ્રવેશ.


 સમૂહ લગ્ન માં નવયુગલ પ્રભુતા માં પગલા પાડ્યા 

બાદ ગૃહ પ્રવેશ 

          કરતા પહેલા વૃક્ષ વાવી વૃક્ષ દેવતા નું પૂજન કરી આશિર્વાદ મેળવી ગૃહપ્રવેશ કરિયો હતો...


આ કાર્યમાં શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ, કોટી વૃક્ષ અભિયાન , 

વી.આર.ટી.આઈ -માંડવી , ફોરેસ્ટ ખાતું વગેરે 

સંસ્થા નો સહયોગ મળીયો હતો.

Tuesday, 5 May 2015

નવયુગલ પ્રભુતા માં પગલા પાડ્યા બાદ 

ગૃહ પ્રવેશ કરતા પહેલા વૃક્ષ વાવી વૃક્ષ દેવતા 

નું પૂજન કરી આશિર્વાદ મેળવી ગૃહપ્રવેશ.




Monday, 4 May 2015

ફળદાર વૃક્ષ અને ગુણવાનવ્યકિત જ નમે છે,

સુકાયેલ વૃક્ષ અને મુખૅમાણસ કયારેય નથી નમતો.