Wednesday, 29 April 2015
Sunday, 26 April 2015
SHREE BACHUBHAI RAMBHIA " SMRUTI VAN - VRIKSH DTTAK YOJNA "
સમૂહ લગ્ન માં નવયુગલ પ્રભુતા માં પગલા પાડ્યા બાદ ગૃહ પ્રવેશ કરતા પહેલા વૃક્ષ વાવી વૃક્ષ દેવતા નું પૂજન કરી આશિર્વાદ મેળવી ગૃહપ્રવેશ કરિયો હતો...
આ કાર્યમાં શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ, કોટી વૃક્ષ અભિયાન , વી.આર.ટી.આઈ -માંડવી , ફોરેસ્ટ ખાતું વગેરે સંસ્થા નો સહયોગ મળીયો હતો.
આ કાર્યમાં શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ, કોટી વૃક્ષ અભિયાન , વી.આર.ટી.આઈ -માંડવી , ફોરેસ્ટ ખાતું વગેરે સંસ્થા નો સહયોગ મળીયો હતો.
Saturday, 25 April 2015
Friday, 24 April 2015
Tuesday, 21 April 2015
પીપરી ગામ ખાતે સંઘાર સમાજના યોજાયેલા સમૂહ લગ્ન
માંડવી તાલુકા ના પીપરી ગામ ખાતે સંઘાર સમાજના યોજાયેલા સમૂહ લગ્ન માં નવયુગલ પ્રભુતા માં પગલા પાડ્યા બાદ ગૃહ પ્રવેશ કરતા પહેલા વૃક્ષ વાવી વૃક્ષ દેવતા નું પૂજન કરી આશિર્વાદ મેળવી ગૃહપ્રવેશ કરિયો હતો...
આ કાર્યમાં શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ, કોટી વૃક્ષ અભિયાન , વી.આર.ટી.આઈ -માંડવી , ફોરેસ્ટ ખાતું વગેરે સંસ્થા નો સહયોગ મળીયો હતો.
Friday, 3 April 2015
Subscribe to:
Posts (Atom)