Sunday, 2 August 2015
સંગીતમય લોક જાગૃતિ અભિયાન
માંડવી તાલુકા ના મેરાઉ ગામે તા.31 જુલાઈ ગુરુપુર્નીમાંના પવિત્ર દિવસે તળાવ વધાવનું અને તળાવ ની પાળે વૃક્ષારોપણ થયેલ તે નિમિતે શ્રી મેરાઉ જૈન મહાજન {લીલાવંતીબેન રતિલાલ સાવલા } ના આર્થિક સહયોગ થી અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટી ના વિકલાંગ કલાકારો ના સંગીત ના સુરો દ્વારા પર્યાવરણ જાગૃતિ અને લોક જાગૃતિ નો પ્રસંગ યોજાયો હતો
Tuesday, 21 July 2015
પત્રિકામાં આવેલી જાહેર ખબર ને કારણે ઘણા બધા ગામના લોકો વૃક્ષારોપણ કરવા માંગે છે. હવે કામનો વ્યાપ વધવાથી આ કાર્યની જવાબદારી વી.આર.ટી.આઈ. લઇ રહી છે. હમણાં રાયણ ગામે વી.આર.ટી.આઈ એ સારું કાર્ય કર્યું છે.
હવે દરેક ગામનાં કાર્યો ગ્રામ પંચાયતને સાથે રાખી ને કરવાના છે. અને હવેથી વૃક્ષા રોપણ ની પ્રવૃર્તી વી.આર.ટી.આઈ ના નેજા હેઠળ કરવામાં આવશે
વી.આર.ટી.આઈ સંપર્ક
શ્રી માવજીભાઈ બારૈયા 9099971806
શ્રી સેંધાભાઈ 9099971810
વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.
http://kotivrikshabhiyan.blogspot.in/
હવે દરેક ગામનાં કાર્યો ગ્રામ પંચાયતને સાથે રાખી ને કરવાના છે. અને હવેથી વૃક્ષા રોપણ ની પ્રવૃર્તી વી.આર.ટી.આઈ ના નેજા હેઠળ કરવામાં આવશે
વી.આર.ટી.આઈ સંપર્ક
શ્રી માવજીભાઈ બારૈયા 9099971806
શ્રી સેંધાભાઈ 9099971810
વધુ માહિતી માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.
http://kotivrikshabhiyan.blogspot.in/
Subscribe to:
Posts (Atom)